Looking For Anything Specific?

chardham yatra tour Package 2024 | Chardham Yatra Tour From Amhedabad 2024

 

Chardh Yatra 2024   ( ચારધામ યાત્રા 2024 )



(બુકીંગ ચાલુ છે નડીઆદ આણંદ વડોદરા અમદાવાદ) 



ચારધામ યાત્રા 2024  જતાં પ્લેન આવતાં ટ્રેન 
યાત્રા નું શુભ શરૂઆત નડીઆદ થી અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી વિમાન મુસાફરી રહશે દિલ્હી થી બસ દ્રારા 
હરિદ્વાર આગમન રહશે 
યાત્રા શુભ સ્થળો યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ હરિદ્વાર ઋષિકેશ રહશે હરિદ્વાર થી યાત્રીઑ માટે 2 X 2 
બસ રહશે જે હરિદ્વાર થી યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ દર્શન નો લાભ લઈ પરત હરિદ્વાર આગમન રહશે 

યાત્રા માં રાત્રી નિવાસ 
ચારધામ યાત્રા દરમ્યાન રાત્રી નિવાસ માટે હોટલ બુકીંગ રહશે જે રૂ 31500 માં ચાર વ્યક્તિ વચ્ચે રૂમ અને રૂ 30000 માં ત્રણ  વ્યક્તિ વચ્ચે રૂમ  રૂ 34000 બે વ્યક્તિ રૂમ  રહશે. 

યાત્રામાં જમવાની વ્યવસ્થા 
ચારધામ યાત્રા માં વિમાન મુસાફરી અને રેલ્વે મુસાફરી દરમ્યાન જમવાનું યાત્રી ઓનું પોતાનું અંગત રહશે હરિદ્વાર થી યાત્રા માં સવારે ચ્હા કોફી સાથે નાસ્તો અને બે ટાઈમ જમવાનું રહશે. 

ચારધામ યાત્રા 2024  નડીઆદ આણંદ વડોદરા અમદાવાદ 

યાત્રા નું બુકીંગ 
યાત્રા નું બુકીંગ માટે  દર્શાવેલ તારીખ પ્રમાણે બુકીંગ કરવાનું રહશે. બુકીંગ વખતે આધાર કાર્ડ ની એક ઝેરોક્ષ 
ઓફીસે આપવાની રહશે અને બસ સીટ પ્રમાણે રૂ 11000 એડવાન્સ આપવાના રહશે. બાકી ના પૈસે 25 દિવશ પહેલા આપવાના રહશે. 

chardham yatra from ahmedabad vadodara 2024 

યાત્રાની બુકીંગ તારીખ   
13 મે 2024 
20 મે 2024  
27 મે 2024 
30 મે 2024 

યાત્રા ની વધુ માહિતી માટે  અમારી ઓફીસ ની મુલાકાત લો 

                   સુખ સાગર 4 યાત્રા 

                ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ     

                                  કોન્ટ્રાકટર બિલ્ડીંગ ઘોડીયા બજાર. નડીઆદ    

                                  Mo 8306858422   8922844442 


Post a Comment

0 Comments